ફૂલ બને અંગારે / શ્રાવણ માસમાં ફૂલોના ભાવમાં ઝીંકાયો 50 ટકા જેટલો વધારો

Shravan mass Increase in flower prices

શ્રાવણ માસમાં ફૂલોની સુંગધ મોંઘી બની છે. શાકભાજી, ફ્રુટ, કઠોળ, સોના-ચાંદી બાદ હવે ફૂલોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. શ્રવાણ મહિનામાં ભક્તો સ્વાવિક રીતે ભગવાનને ફૂલ અર્પણ કરતા હોય છે. જ્યારે હવે ફૂલોના ભાવમાં 40થી 50 ટકાનો વધારો થયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ