સેવા / વડોદરાનું 'શ્રમ મંદિર' જ્યાં એવા રોગથી પિડાતી વ્યક્તિની સેવા થાય છે જેમને ઘરના પણ અપનાવતા નથી

Shram Mandir Vadodara leprosy Patient

રક્તપિત્ત (કૃષ્ટ રોગ) રોગનું નામ આવે એટલે ચિત્ર,વિચિત્ર ચહેરા વાળા, હાથ પગની આંગળીઓ વળી ગઇ હોય અને તેમાંથી રક્ત વહેતુ હોય તેવા અનેક ચહેરાઓ નજર સામે આવી જાય છે. આ રોગથી પિડાતા લોકોને બહારના તો ઠીક પરંતુ ઘરના પણ અપનાવતા નથી. ત્યારે વર્ષોથી આવા રોગમાં પિડાતી વ્યક્તિની સેવા માટે શ્રમ મંદિર આજે પણ પોતાનું કાર્ય નિરંતર ચલાવી રહ્યુ છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ