દેશ / 'આફતાબ પાકો રસોઈયો, માંસ સાચવતા જાણે છે', શ્રદ્ધા મર્ડર કેસમાં નવો વળાંક, પોલીસની કોર્ટમાં દલીલ

Shraddha walker murder case: delhi police in court said that aftaab used to be a chef

શ્રદ્ધા મર્ડર કેસમાં દિલ્હી પોલીસે આફતાબ અંગે કેટલીક માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરી હતી જેમાં તેમણે કહ્યું કે આફતાબે એક ફાઈવ સ્ટાર હોટલમાં શેફ તરીકે કામ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ