ઈમોશનલ / હું એક વખત સુશાંતના ઘરે ગઈ હતી અને તેને મને જે બતાવ્યું તે જોઈને હું ચૂપ થઈ ગઈ હતી : શ્રદ્ધા કપૂર

shraddha kapoor writes a emotional note for sushant singh rajput says he showed me the moon through his telescope

બોલિવૂડ એક્ટર સુશાંતની મોતે બધાંને હચમચાવી નાખ્યા છે. બોલિવૂડના તેના ઘણાં મિત્રો સુશાંતથી જોડાયેલી યાદો શેર કરી રહ્યાં છે. ત્યારે હવે બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે સુશાંતને યાદ કરતાં સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને કેટલીક વાતો શેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ