મનોરંજન / પોતાના પિતાથી માત્ર 14 વર્ષ નાના સુપરસ્ટાર પર ફીદા છે શ્રદ્ધા કપૂર

shraddha kapoor see pictures of his father on superstar only 14 years younger

શ્રદ્ધા કપૂર બોલીવુડની એક ફેમસ અભિનેત્રી છે. એક સમયના જાણીતા વિલન શક્તિ કપૂરની પુત્રી શ્રદ્ધા કપૂરે બોલીવુડમાં અભિનેત્રી તરીકે પોતાની ઓળખ ઊભી કરી છે. એને પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત 'તીન પત્તી' થી કરી હતી. પરંતુ આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર વધારે કમાલ દેખાડી શકી નહીં. ત્યારબાદ એને 'લવ કા ધી એન્ડ' ફિલ્મ કરી એ પણ કંઇ ખાસ ચાલી નહીં.

બ્રેકિંગ ન્યૂઝ