કબૂલાત / શ્રદ્ધા કપૂરે સુશાંતને લઇને કર્યો મોટો ધડાકો કહ્યું, વેનિટીમાં લેતો હતો ડ્રગ્સ

shraddha kapoor says sushant was taking drugs in vanity

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની પૂછપરછમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂરે મોટો ખુલાસો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રદ્ધાએ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ લેતા હતા. શ્રદ્ધાએ કહ્યું કે સુશાંત વેનિટી વેનમાં ડ્રગ્સ લેતો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ