જન્માષ્ટમી / દહી હાંડીમાં ચાર ચાંદ લગાવવા પહોંચી શ્રદ્ધા કપૂર, CM એકનાથ શિંદે સાથે મનાવી જન્માષ્ટમી

Shraddha Kapoor arrived to put four moons in Dahi Handi

અભિનેત્રીએ શુક્રવારે નારંગી રંગની અનારકલી પહેરી હતી, CM એકનાથ સિંદે અને મહારાષ્ટ્રવાસીઓ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરી 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ