નિક્કી યાદવ મર્ડર કેસ  / દિલ્હીમાં ફરી શ્રદ્ધા હત્યાકાંડ જેવી ઘટના: પહેલાં મર્ડર, પછી લાશને ફ્રિઝમાં છુપાવી કરી લીધા બીજા લગ્ન

Shraddha carnage again in Delhi, first murder, then second marriage after hiding body in fridge

આરોપી યુવકે મોબાઈલ કેબલનો ઉપયોગ કરી યુવતીનું ગળું દબાવીને હત્યા કરી લાશને ફ્રીઝમાં સંતાડી દીધી, પ્રેમિકાની હત્યા બાદ ઇસમે અન્ય એક યુવતી સાથે લગ્ન પણ કરી લીધા 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ