કાર્યવાહી / શોવિક અને સેમ્યુઅલ મિરાન્ડાના રિમાન્ડ મંજૂર, આવી રીતે NCB કરશે પૂછપરછ

showik chakraborty sent ncb custody till sept 9

સુશાંત સિંહના મોતનાં મામલે, રિયા ચક્રવર્તીના ભાઈ, અને સુશાંતનાં હોમ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાને 9 સપ્ટેમ્બર સુધી NCB કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. હવે એજન્સી રિયા ચક્રવર્તી અને શૌવિકની સામસામે પૂછપરછ કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ