બોલિવૂડ / હાઈકોર્ટે રિયાના ભાઈ શૌવિક ચક્રવર્તીને ન આપ્યા જામીન, જાણો તેની પાછળનું કારણ

showik Chakraborty Is Linked With Drug Dealers So High Court Rejected His Bail

ડ્રગ કેસમાં રિયા ચક્રવર્તીને જામીન મળી ગયા છે, પરંતુ તેના ભાઈ શૌવિક હજી સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. હાઈકોર્ટે શૌવિકની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટનું કહેવું છે કે શૌવિક ડ્રગ ડીલર્સ સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ