બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / રાત્રે સૂતી વખતે બ્રા પહેરવી જોઈએ કે નહીં? યુદ્ધગ્રસ્ત આ દેશમાં મહિલા નો બ્રા વિવાદમાં ફસી

photo-story

8 ફોટો ગેલેરી

World news / રાત્રે સૂતી વખતે બ્રા પહેરવી જોઈએ કે નહીં? યુદ્ધગ્રસ્ત આ દેશમાં મહિલા નો બ્રા વિવાદમાં ફસી

Last Updated: 12:14 AM, 9 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હમાસના મોટા નેતા ઈસ્માઈલ હાનિયાની તાજેતરમાં ઈરાનની ધરતી પર હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદથી ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ થઈ ગયા છે. ઈરાન ગમે ત્યારે ઈઝરાયેલ પર હુમલો કરી શકે તેવી પ્રબળ શક્યતા છે. (photo:.envato, નોધઃ પ્રતિકાત્મક તસવીરો)

1/8

photoStories-logo

1. બ્રા પહેરવી કે નહીં?

દરમિયાન ઈઝરાયેલની મહિલાઓની ચિંતાનું કારણ ઈરાન નહીં પરંતુ કંઈક બીજું છે. તેને ચિંતા છે કે તેણે રાત્રે બ્રા પહેરીને સૂવું જોઈએ કે નહીં. ઈઝરાયેલની મહિલાઓ આ દુવિધામાંથી કેમ પસાર થઈ રહી છે તેવો પ્રશ્ન મનમાં ઉદ્ભવવો સ્વાભાવિક છે. ચાલો તમને તેના વિશે જણાવીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ઇઝરાયેલની મહિલાઓની મૂંઝવણ

ઈરાન સાથેના વિવાદ વચ્ચે ઈઝરાયેલની મહિલાઓ હાલમાં એક અલગ જ મૂંઝવણનો સામનો કરી રહી છે. ઇઝરાયેલના સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં મહિલાઓ બ્રા અને નો બ્રા વિષય પર પોતાની પ્રતિક્રિયા આપી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. બ્રા બની સમસ્યા

ઇઝરાયલના આયર્ન ડોમ વિશે દરેક વ્યક્તિ વાકેફ હશે. હવાઈ ​​હુમલાના કિસ્સામાં, ઇઝરાયેલના શહેરોમાં મોટેથી સાયરન વાગવા લાગે છે. જે બાદ તમામ નાગરિકોએ પોતાનો જીવ બચાવવા માટે 15 થી 90 સેકન્ડની અંદર દોડીને સેફ હાઉસમાં છુપાઈ જવું પડે છે. હવે ઇઝરાયેલની મહિલાઓ માટે મૂંઝવણ એ છે કે આટલા ઓછા સમયમાં પોતાને કેવી રીતે તૈયાર કરવી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. સ્ત્રીઓ બ્રા ઉતારીને સૂઈ જાય છે

હકીકતમાં ઇઝરાયેલ સહિત ઘણા દેશોમાં રાત્રે સૂતી વખતે ઢીલા કપડાં પહેરવાની પરંપરા છે. પોતાને આરામ કરવા માટે, સ્ત્રીઓ તેમની બ્રા ઉતારીને સૂઈ જાય છે. હુમલા દરમિયાન તમારી જાતને યોગ્ય રીતે તૈયાર કરવી અને ઘરની બહાર સલામત સ્થળે પહોંચવું મુશ્કેલ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. મહિલાઓ માટે સમસ્યા બની

કેટલાક ઇઝરાયેલીઓ તેમના એપાર્ટમેન્ટમાં સુરક્ષિત રૂમ ધરાવે છે, તેથી તેમના માટે કોઈ સમસ્યા નથી, પરંતુ જૂની ઇમારતોમાં રહેતા લોકોએ સમુદાયની ઇમારતમાં બોમ્બ આશ્રયસ્થાનમાં ભાગવું પડે છે અથવા દાદરોમાં સંતાવું પડે છે. આવી સ્થિતિમાં તમે તમારા બધા પડોશીઓ આમને -સામને હોવ છો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. સોશિયલ મીડિયા પર ઉઠાવ્યો મુદ્દો...

આ મુદ્દો હાલમાં ઇઝરાયેલના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. તેલ અવીવની એક મહિલાએ ચૈનલ 12 ન્યુઝની એક તાજેતરના અહેવાલમાં ઇઝરાયેલી સેનાના પ્રવક્તા આર.એડમ. ડૈનિયલ હૈગરીની એક ફોટો સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. મહિલાઓએ પ્રતિક્રિયા આપી

મહિલાએ કહ્યું, “IDFના પ્રવક્તાએ આખી બ્રીફિંગમાં સૌથી મહત્વની વાત નથી કહી: બ્રા પહેરવી કે નહીં? ડઝનેક ઇઝરાયેલી મહિલાઓએ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. બ્રા વિરોધી લાગણીઓ શેર

જેમાંથી મોટાભાગે બ્રા વિરોધી લાગણીઓ શેર કરી હતી, એક મહિલાએ પોસ્ટ પર કમેટ કરતા લખ્યું, જો હું મરવા જઇ રહી છું, તો એવી રીતે જ મરીશ જે રીતે જન્મી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Israel Iran war World News in Gujarati sleeping with bra

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ