ઍનાલિસિસ / પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવું જોઈએ?

રાજ્યમાં અનેક પ્રકારની માંગ સરકાર પાસે થઇ રહી છે ત્યારે હવે પૂર્વ ધારાસભ્યોએ પણ સરકાર સામે પડ્યાં છે. આ પૂર્વ ધારાસભ્યોએ પેન્શન, ભથ્થુ, રેલવે અને બસ મુસાફરી મફત કરવા સહિત સવલતો આપવા માંગ કરી છે. ત્યારે આ પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવું જોઈએ? જુઓ Analysis with Isudan Gadhvi...

બ્રેકિંગ ન્યૂઝ