સવાલ / શું એલન મસ્ક ટ્વિટરને કહી દેશે અલવિદા? Elon Muskના એક ટ્વિટથી યુઝર્સમાં હડકંપ, જુઓ શું કહ્યું

should i step down as head of twitter elon musk asks on twitter to public

ટ્વિટરના નવા બોસ એલન મસ્કએ ટ્વિટર યુઝર્સને પૂછ્યું કે શું તેમણે ટ્વિટરના વડા પદેથી રાજીનામું આપવું જોઈએ. તેણે આ સવાલ પોતાના ઓફિશિયલ હેન્ડલ પર પોલ મૂકતા પૂછ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ