OMG / માનવામાં નહીં આવે ! લગ્નના એક દિવસ બાદ પતિ-પત્નીએ લીધા છૂટાછેડા, સૌથી ઓછી મુદ્દતના લગ્નનો નોંધાયો રેકોર્ડ

shortest wedding of uae couple got divorced one day after marriage

લગ્નને સાત જન્મનુ બંધન માનવામાં આવે છે, પરંતુ ઘણી વખત આ બંધન એટલું જલ્દી તૂટી જાય છે કે દરેક વ્યક્તિ હેરાન રહી જાય છે. આવો એક મામલો સંયુક્ત આરબ અમીરાતમાં સામે આવ્યો છે. અહીં લગ્નના એક દિવસ બાદ પતિ-પત્નીએ છૂટાછેડા લઇ લીધા. આ સાથે આ લગ્ન યુએઈના સૌથી ઓછી મુદ્દતના લગ્ન તરીકે નોંધાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ