ચિંતાજનક / દુનિયા પર ઘેરાયું 'ચિપ સંકટ': પહેલા ગાડીઓ ખૂટી હવે તો જીવન બચાવવામાં થશે મુશ્કેલી, ખતમ થઈ રહ્યો છે સ્ટૉક

Shortage of semiconductor chip will increase the problem

સેમીકંડકટર ચીપ શોર્ટેજને કારણે પહેલા ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પર અસર થઈ પરંતુ હવે આ ચીપ શોર્ટેજની અસર મેડિકલ ઉપકરણો ઉપર પણ પડી રહી છે. જે વિશ્વના દેશો માટે ચીંતાનો વિષય બન્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ