તમારા કામનું / દુકાનદાર રેલ્વે સ્ટેશન પર MRPથી વધુ કિંમત પર વસ્તુઓ વહેંચે છે? તો આ રીતે નોંધાવો ફરિયાદ

shopkeeper sell goods at More Than MRP In Railway Station file a complaint like this

રેલ્વે સ્ટેશનો પર ઘણા દુકાનદારો એમઆરપી કરતા વધારે ભાવે સામાન વેચે છે. એવામાં MRP કરતા વધારે કિંમતે માલ વેચવો એ ગુનો છે આમ કરવાથી કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ