ટેલિવૂડ / લોકડાઉનની વચ્ચે તારક મહેતાના ચાહકો માટે આવ્યાં સારા સમાચાર, જાણીને ખુશ થઈ જશો

Shooting of Taarak Mehta inverted Chashma will begin know what else Munmun Dutta

લોકપ્રિય ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ શરૂ થવાનું છે. મહારાષ્ટ્ર સરકારે 1 જૂનથી ફિલ્મોની શૂટિંગ શરૂ કરવાની શરતી મંજૂરી આપી દીધી છે. ત્યારે સીરિયલમાં બબીતા અય્યરની ભૂમિકા ભજવનાર મુનમુન દત્તાએ એક ઈન્ટરવ્યૂમાં આ અંગે જાણકારી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ