ગોળીબાર / અમેરિકામાં ફરી ફાયરિંગની ઘટના, નોર્થ સાઉથ કેરોલિનામાં 5 લોકોના મોત બાદ પોલીસ તપાસ શરૂ

Shooting incident in America again police investigation started after 5 people died in North South Carolina

અમેરિકાના નોર્થ સાઉથ કેરોલિના (North Carolina)માં રવિવારે રાત્રે એક ઘરમાં થયેલા ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ