પત્ર / આંતરરાષ્ટ્રીય શૂટરે લોહીથી અમિત શાહને લખ્યો પત્ર, નિર્ભયાના દોષિતોને ફાંસી પર લટકાવવાની કરી માંગ

shooter vartika singh writes letter in blood to execute nirbhaya case convicts

આંતરરાષ્ટ્રીય સ્તરની શૂટર વર્તિકા સિંહે પોતાના લોહીથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. લોહીથી લખેલા પત્રમાં વર્તિકા સિંહે દિલ્હી ગેંગરેપના દોષિતોને ફાંસી આપવાની માંગ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ