ફાયરિંગ / અમેરિકાના ટેક્સાસમાં બંદૂકધારીઓએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, 5 લોકોના મોત, 21 ઘાયલ

Shooter killed in West Texas after 5 people died, at least 21 injured, police say

અમેરિકાના ટેક્સાસમાં બે બંદૂકધારીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગની ઘટનામાં 5 લોકોના મૃત્યુ થયા છે અને સાથે જ 21 લોકો ઘાયલ થયા છે. સ્થાનીય પોલીસના આધારે ફાયરિંગની આ ઘટના મિડલેંડની પાસે ઓડેસા વિસ્તારમાં બની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ