ના હોય! / યુવતી ઓનલાઈન પેશાબ વેચીને કમાય છે હજારો રૂપિયા, જાણો એક કપની કેટલી છે કિંમત

shocking woman sells her own urine online one cup costs 5200 rupees

લોકો રૂપિયા કમાવવા માટે અલગ-અલગ પ્રકારના કિમિયા અજમાવે છે. જેમાં તેને ઓછામાં ઓછી મહેનત કરવી પડે છે અને સારા રૂપિયા મળે. કોઈ ઓનલાઈન ટ્રેડિંગ કરે છે તો કોઈ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી પોસ્ટ કરે છે. જો કે, અત્યાર સુધી તમે કોઈને પણ પોતાનો પેશાબ વેચીને પૈસા કમાતા નહીં જોયા હોય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ