VIDEO / રિક્ષા પાસે ઉભેલો માણસ એકાએક હવામાં ફંગોળાયો, અકસ્માતનો આવો વીડિયો તમે ક્યારેય નહીં જોયો હોય

shocking viral video accident

આપણે ત્યારે અકસ્માતની ઘટનાઓ બનવી તે કોઇ નવાઇ નથી કારણ કે, છાશવારે આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે સોશિયલ મીડિયામાં એક અનોખા એક્સિડન્ટની અવિશ્વસનીય ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ