OMG / રોજ એક પેકેટ સિગરેટ પીતો આ શખ્સ, ફેફસાં બહાર કાઢીને જોયા તો ડૉક્ટર્સને ચક્કર આવી ગયા

shocking video black lungs chain smoker china 52 year old man

ધૂમ્રપાન (સિગારેટ ધૂમ્રપાન) તમારા શરીર માટે કેટલું હાનિકારક હોઈ શકે છે તેનું ભયંકર ઉદાહરણ ત્યારે જોવા મળ્યું જ્યારે ચીનમાં ડોકટર્સે એક દર્દીના મૃત્યુ પછી તેના ફેફસાં બહાર કાઢ્યાં.લગભગ 30 વર્ષોથી, ધૂમ્રપાન (સિગારેટ, તમાકુ) ના કારણે, મૃત વ્યક્તિના આખા ફેફસાં ગુલાબીથી કાળાં પડી ગયા હતાં અને તેમાં માત્ર ટાર હતો. જ્યારે ડૉક્ટર્સે આ દ્રશ્ય જોયું તો તેઓ પણ ચોંકી ગયા હતાં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ