પશ્ચિમ બંગાળ / જલપાઇગુડીમાં હચમચાવી દેતી દૂર્ઘટના, મૂર્તિ વિસર્જન દરમિયાન નદીના પાણીનું સ્તર વધતાં 7ના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ

Shocking tragedy in Jalpaiguri, 7 dead as river water level rises during idol immersion

પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં હચમચાવી દેતી દૂર્ઘટના સામે  આવી છે જેમાં માલ નદીમાં 7 લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ