ગજબ / VIDEO: ચાર મિનિટમાં જ બુલ્ડોઝરથી ચોર ઉઠાવી ગયો આખેઆખું ATM

Shocking! Thieves used crane to rip out ATM Machine in northern ireland

હાલમાં સોશિયલ મીડિયા પર એક ચોરી કરતો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેને દુનિયાની સૌથી વિચિત્ર અને અનોખી પ્રકારની ચોરી માનવામાં આવી રહી છે. હકીકતમાં ચોરોએ કારનામું જ કંઇક એવું કર્યુ છે કે કોઇ પણ આને જોઇને પોતાનાં નખ ખાવાં લાગે અને માથું ખંજોળવા લાગે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ