OMG / 74 સેન્ચુરી માર્યા બાદ કોહલીએ આપ્યુ ચોંકાવનારૂ નિવેદન, જાણો કોને આપ્યો શાનદાર ફોર્મનો ક્રેડિટ

Shocking statement of Kohli after hitting 74 centuries know who gave the credit for the great form

ઈન્ટરનેશનલ સેન્ચુરી મારનાર વિરાટ કોહલીએ એ રાઝ ખોલી દીધો છે જેના કારણે તે એક બાદ એક સેન્ચુરી મારી રહ્યો છે. વિરાટ કોહલીએ રવિવારે શ્રીલંકા વિરૂદ્ધ પોતાની ત્રીજી વન ડે મેચમાં અણનમ 166 રનોની ઈનિંગ રમીને એવી તબાહી મચાઈ કે ઘણા લોકો ચોંકી ઉઠ્યા. 

બ્રેકિંગ ન્યૂઝ