ધડાકો / મને આશા હતી કે ઓવૈસી મરી જશે પણ... ધડાધડ ગોળીઓ ચલાવનાર આરોપીની ચોંકાવનારી કબૂલાત

shocking revelations from conspiracy to attacker on owaisi

યુપીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઓવૌસી પર કરવામાં આવેલા ફાયરીંગની ઘટનામાં બંને આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે. જો કે, તેમણે ઓવૈસીને ઠાર કરવા માટે કેવી રીતે પ્લાન બનાવ્યો હતો, તેના વિશેની કબૂલાત પોલીસની સામે કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ