ઘટસ્ફોટ / વડોદરા પ્રેરણા દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, FSL રિપોર્ટમાં દુષ્કર્મ ન થયું હોવાનું તારણ સામે આવ્યું  

Shocking revelation in Vadodara-rape case, FSL report concludes no rape

વડોદરામાં પ્રેરણા દુષ્કર્મ કેસમાં યુવતી ઉપર દુષ્કર્મ ન થયું હોવાનું FSL રિપોર્ટમાં તારણ સામે આવ્યું આજે ગાંધીનગર FSL દ્વારા રેલવે પોલીસને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ