ક્રાઈમ / શ્રદ્ધા મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો, આફતાબની હૈવાનિયતનું પહેલું સબૂત પોલીસ સ્ટેશનમાંથી જ મળ્યું

Shocking revelation in Shraddha murder case, first proof of Aftab's brutality found in police station itself

દિલ્હીના સૌથી ભયાનક હત્યા અંગે દર મિનિટે નવા ખુલાસા થઈ રહ્યા છે. શ્રધ્ધા વોકરની કેટલીક એવી તસ્વીરો સામે આવી છે. જેના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે કેવી રીતે આ કાવતરૂ ઘડવામાં આવ્યું.

બ્રેકિંગ ન્યૂઝ