ખુલાસો / રાજકોટના ગાંઠિયા શોખીનો ચેતજો, આરોગ્ય વિભાગે કર્યો એવો ખુલાસો ખાતા પહેલા દસ વાર વિચારશો

Shocking revelation in Rajkot health department raid in a blacksmith shop

ગાંઠિયાના શોખીન છો,તો ચેતજો ! ગાંઠિયાની મજા માણતા પહેલા જોઈ લેજા ક્યાંક તમારા ગાંઠિયામાં વોશિંગ પાઉડરનો ઉપયોગ તો નથી થયો ને ? રાજકોટમાં ફરસાણના કેટલાક વેપારીઓ ગાંઠિયામાં કપડા ધોવાનો સોડા નાખતા હોવાનો ખુલાસો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ