Ek Vaat Kau / ચોંકાવનારો રિપોર્ટ : 33 કરોડ ભારતીય વાપરે એવી એક વસ્તુમાં મળી આવ્યા ગંભીર કેમિકેલ

મહિલાઓએ શરીરના કેટલાક મહત્વપૂર્ણ અંગોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. જેમાં ખાસ કરીને પીરિયડ્સ દરમ્યાન ધ્યાન રાખવું જરૂરી હોય છે. પીરિયડ્સ દરમ્યાન મોટાભાગની મહિલાઓ સેનિટરી પેડનો ઉપયોગ કરતી હોય છે. બજારમાં વિવિધ પ્રકારના પેડ મળે છે જેને તમે અનુકૂળતા પ્રમાણે ઉપયોગ કરી શકો છો. પણ એવા પણ સેનેટરી પેડ હોય છે કે જે ગંભીર બીમારીને નોતરે છે. કેમ? અને શું કહે છે રિસર્ચ જાણો સમગ્ર માહિતી Ek Vaat Kau માં

બ્રેકિંગ ન્યૂઝ