OMG / મહિલાની છાતીમાં 6 ઇંચ લાંબૂ ચાકુ 30 કલાક સુધી ફસાયેલુ રહ્યું અને પછી....

Shocking news from tamilnadu region

ક્યારેય એવુ સાંભળ્યુ  છે કે કોઇની છાતીમાં ચાકૂ ઘૂસી ગયાને 30 કલાક થયા હોય તેમ છતા તેનો જીવ બચી ગયો હોય? રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત સાચી ઠરી છે તમિળનાડુમાં.. જ્યાં 40 વર્ષિય એક મહિલા પર જીવલેણ હુમલો થયો હતો અને 6 ઇંચ લાંબુ ચાકુ તેની છાતીમાં પોરવી દેવામાં આવ્યુ હતુ. આ ચાકુ તેની છાતીમાં 30 કલાક રહ્યું અને તેમ છતા તેનો જીવ બચી ગયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ