બાળકોને મુશ્કેલી / બૉયફ્રેન્ડ સાથે કારમાં સંબંધ બનાવવા મહિલાએ બાળકો સાથે કર્યું આ કૃત્ય, વીડિયો જોતાં જ પોલીસે કરી જેલભેગી

shocking moment two young kids are forced to stand outside mums car as she romps with new boyfriend on back seat

એક મહિલાએ બોયફ્રેન્ડ સાથે સંબંધ બનાવવા માટે પોતાના બે નાના બાળકોને કારની બહાર ઉભા કરી દીધા. જ્યારે મહિલા કારની અંદર પોતાના બોયફ્રેન્ડ સાથે રોમાન્સ કરી રહી હતી. આ ઘટના આર્જેન્ટીનાના લા પ્લાટામાં સ્થિત પેરેયરા ઇરાઓલા પાર્કની છે.

બ્રેકિંગ ન્યૂઝ