અમદાવાદ / હત્યારો પાવડો ઝીંકતો રહ્યો ને ત્રણ યુવક મૂક પ્રેક્ષક બની હત્યાનો તમાશો જોતા રહ્યા

Shocking incident of Vastrapur Lake Brutal murder of a laborer who was sleeping on a cot

વસ્ત્રાપુર લેકનો ચોંકાવનારો બનાવ. ખાટલા પર સૂઇ રહેલા મજૂરની ઘાતકી હત્યા, પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી

બ્રેકિંગ ન્યૂઝ