મોટી દુર્ઘટના / તુર્કીમાં બની કાળજું કંપાવતી ઘટનાઃ કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 22ના મોત, 50 લોકો હજુ ફસાયેલા હોવાની સંભાવના

 Shocking incident in Turkey, Coal mine blast kills 22

તુર્કીમાં કોલસાની ખાણમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં 22 લોકોના મોત થયા છે અને હજુ પણ ઘણા ખાણિયો ફસાયેલા છે. અધિકારીઓએ આ માહિતી આપી છે. હાલમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ