હ્રદયદ્રાવક ઘટના / મહારાષ્ટ્રમાં શોકિંગ ઘટના : 10 મહિનાના નવજાતને ચાલતી કારમાંથી ફેંકી દેવાયું, માતાની છેડતી

Shocking incident in Maharashtra: 10-month-old newborn thrown from moving car, mother molested

મહારાષ્ટ્રમાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં કેબમાં મુસાફરી કરી રહેલી મહિલાની 10 મહિનાની બાળકીને ચાલતી કેબમાંથી ફેંકી દેવામાં આવી હતી અને મહિલાની છેડતી પણ કરવામાં આવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ