ક્રાઇમ / સુરતમાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો, નકલી સોનું પધરાવી બેંકને લગાવ્યો કરોડોનો ચૂનો 

Shocking case in Surat, counterfeit gold seized, Counterfeit gold scattering crores of lime to the bank

ગુજરાતના સુરતથી એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 30 ગ્રાહકોએ બનાવટી સોનું આપીને 41 વાર લોન લીધી હતી. જ્યારે આ મામલો બહાર આવ્યો ત્યારે અધિકારીઓ ચોંકી ગયા. સુરત ક્રાઈમ બ્રાંચે આ મામલે તપાસ શરૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ