Shocking / બોલિવૂડની વધુ એક હિટ જોડી તૂટી? સુષ્મિતાથી 15 વર્ષના BFએ કર્યું બ્રેકઅપ, જુઓ તસવીરો

shocking actress sushmita sen breakup with boyfriend rohman shawl

બોલીવુડ બ્યુટી સુષ્મિતા સેન પોતાના અંગત જીવનને લઇ ચર્ચામાં રહે છે. સુષ્મિતા સેનની રિલેશનશિપને લઇને મોટા અહેવાલ સામે આવ્યાં છે. જેને સાંભળીને તમારું દિલ તૂટી જશે. ચર્ચા છે કે અભિનેત્રીએ પોતાના મૉડલ બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે બ્રેકઅપ કરી લીધુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ