હત્યા / અમદાવાદમાં યુવકે એકલી રહેતી વિધવાની કુહાડીના ઘા મારી હત્યા કરી, બે મિત્રોનો સાથ લઈ મૃતદેહને કુવામાં ફેંક્યો

Shobhana Chunara women murder Asalali area Ahmedabad

અમદાવાદના છેવાડે આવેલા અસલાલીમાં એક વિધવા મહિલાની માથામાં કુહાડી મારીને અત્યંત ક્રુરતાપુર્વક હત્યા કરીને તેની લાશને કુવામાં ફેંકી દેવાની ચકચારી ઘટના સામે આવી છે. મહિલાના ખેતરમાંથી ઘઉં અને સ્પીકરની ચોરી કરનાર યુવકે તેના મિત્ર સાથે મળીને આ ખુની ખેલ ખેલ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા ત્રણ યુવકોની ધરપકડ કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x