Video / લોકડાઉનમાં માસ્ક વિના સાઈકલ લઈને રસ્તાઓ પર ચિલ કરવા નીકળ્યો આ ક્રિકેટર, વીડિયો વાયરલ

shoaib akhter schooled for cycling during covid 19 lockdown

રાવલપિંડી એક્સપ્રેસ તરીકે જાણીતા પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે થોડાં દિવસ પહેલાં જ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચનું આયોજન કરીને કોરોના સામેની જંગ માટે ફંડ એકઠું કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે બાદથી તે ચર્ચામાં છે. આ દરમિયાન હાલમાં જ શોએબ અખ્તરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ