ભારત-પાકિસ્તાન / તને છાતી પર બોલ મારવાનો જ ઇરાદો હતો! શોએબ અખ્તરે ભારતનાં આ બેટરને કર્યો હતો ટાર્ગેટ

shoaib akhtar target sourav ganguly ribs during 1999 mohali odi akhtar say to virender sehwag

ભારત અને પાકિસ્તાનની વચ્ચે 1999માં મોહાલી વન-ડે રમવામાં આવી હતી. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ સાથે વાતચીત કરતી વખતે આ મેચને લઇને કેટલાંક ખુલાસા કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ