નિવેદન / શોએબ બોલ્યો, સૌપ્રથમ વખત સચિનને બોલ નાંખ્યો ત્યારે મનમાં વિચારતો હતો, આ ગોડ છે? આની તો...

shoaib akhtar reveals his reaction while bowling to sachin tendulakar for the first time

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની ગણના દુનિયાના ઓલટાઈમ ગ્રેટેસ્ટ બેટ્સમેનમાં થાય છે. તેમણે પોતાની બેટિંગથી કેટલાય બોલર્સના પરસેવા છોડાવી દીધા છે. સચિન તેંડુલકર જ્યારે પણ પાકિસ્તાન સામે મેળાના પર ઉતરતા હતા ત્યારે બોલર્સની જોરદાર ધોલાઈ કરતા. એવામાં શોએબ અખ્તરે સચિન તેંડુલકર પર એક નિવેદન આપ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ