ઉધડો લીધો / આવું કરવાની હિંમત કેમ કરી : ઓસ્ટ્રેલિયન ક્રિકેટર પર ભડક્યો પાકિસ્તાની ક્રિકેટર અખ્તર

shoaib akhtar on marcus stoinis shameful gesture for accused mohammad hasnain of chucking

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસે ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં એક મેચ દરમ્યાન પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ હસનૈનની બોલિંગ એક્શન પર સવાલ ઉઠાવ્યા હતા. સ્ટોઈનિસે હાથથી ઈશારો કરી ચકિંગનો સંકેત આપ્યો હતો. જેના પર પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે સ્ટોઈનિસ અને આઈસીસીને આડે હાથ લીધા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ