ક્રિકેટ / મારા બોલથી ઘાયલ થયેલા ગાંગુલીનો હાલ પૂછવા નહોતો ગયો, આ ખેલાડીએ મને રોક્યો હતો : અખ્તર

Shoaib Akhtar leaves special message for Sourav Ganguly

ક્રિકેટ કરિયરમાં 19 બેટ્સમેનને પોતાના ઘાતક બાઉંસરથી રિટાયર્ડ હર્ટ કરનારા પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે હવે સૌરવ ગાંગૂલીની સાથે જોડાયેલો કિસ્સો વર્ણવ્યો. જેમાં તેઓએ પૂર્વ ભારતીય કપ્તાનને પોતાના બાઉંસરથી ઘાયલ કર્યા હતા.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ