VIDEO / PAK ના આ દિગ્ગજ ખેલાડીએ 'હિટમેન' ને આપ્યુ નિકનેમ, જાણશો તો તમે કહેશો WAH

Shoaib Akhtar give a nickname To Hitman as Great Rohit Sharma

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે ભારતીય સલામી બેટ્સમેન રોહિત શર્માને નિકનેમ આપ્યુ છે. રોહિત શર્માએ વિશાખાપટ્ટનમમાં રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકા વિરુદ્ઘ ઑપનિંગ કરતા શાનદાર 176 રન કર્યા, જે પછી પાકિસ્તાની દિગ્ગજ શોએબ અખ્તરે એક જૂની વાત યાદ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ