ક્રિકેટ / શું ભેદભાવ? પાકિસ્તાની ક્રિકેટ ટીમનો ઈતિહાસઃ 67 વર્ષમાં માત્ર 2 હિન્દુ ક્રિકેટર રમ્યા

Shoaib Akhtar alleges his teammates treated Danish Kaneria unfairly as he is Hindu

ભારતમાં નાગરિકતા સંશોધન બિલ (સીએએ)ને લઈને વિવાદ ચાલી રહ્યો છે એ દરમિયાન પાકિસ્તાનના એક સમયના દિગ્ગજ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે દુનિયાની સામે પોતાના દેશમાં હિન્દુ ક્રિકેટરના ઉત્પીડનની કહાણી શેર કરી. ભારતમાં શોએબનો વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. બહુ ઓછા લોકો જાણે છે કે પાકિસ્તાનના 67 વર્ષના ઇતિહાસમાં માત્ર બે હિંદુ ક્રિકેટર એવા છે, જેઓ પાકિસ્તાન તરફથી ક્રિકેટ રમ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ