ગુડ ન્યુઝ / બીજી વાર 'મા' બનવા જઈ રહી છે મુકેશ અંબાણીની મોટી વહુ, NMACC લોન્ચિંગ દરમ્યાન બેબી બમ્પ કર્યો ફ્લોન્ટ

shloka Ambani pregnant Again flaunts baby bump at nmacc event

NMACC લોન્ચ ઇવેન્ટ પર જ્યારે આકાશ અને શ્લોકા મીડિયા સામે આવ્યા ત્યારે શ્લોકા મહેતા અંબાણી એક સુંદર સાડીમાં જોવા મળી, તેનું બેબી બમ્પ પણ દેખાઇ રહ્યું હતું, જુઓ વીડિયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ