એન્કાઉન્ટર / વિકાસ દુબે એન્કાઉન્ટર મુદ્દે શિવસેના આવી પોલીસની પડખે, કહ્યું કાર્યવાહી પર સવાલ ઉઠાવવા યોગ્ય નથી

shivsena supports vikas dubey encounter questions on action wrong

કાનપુર હત્યાકાંડના મુખ્ય આરોપી અને કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટરને શિવસેનાએ સમર્થન આપ્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે યુપી પોલીસની કાર્યવાહી પર સલાવ ન ઉઠાવવામાં આવે. જે ગુંડાએ પોલીસની હત્યા કરી તેના પર સવાલ ઉઠાવવા જોઈએ પોલીસ પર નહીં. વિકાસ દુબેનું એન્કાઉન્ટર લો એન્ડ ઓર્ડરનો સવાલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ