ટ્વિટર વૉર / શિવસેના સાંસદે કંગનાને યાદ કરાવ્યો હાથરસ કેસ કહ્યું, 'હવે મોઢામાં દહીં જામી ગયુ'?

shivsena sansad priyanka blasts on kangana

હાથરસ મુદ્દે સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ અભિનેત્રી કંગનાને આડેહાથ લીધી છે. પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે કંગના જે રીતે થોડા સમય પહેલા મુંબઇ પોલિસને કોસી રહી હતી અને મહારાષ્ટ્ર સરકાર વિશે નિવેદન આપી રહી હતી હવે હાથરસ ગેંગરેપ પર તેના મોઢામાં દહીં જામી ગયુ છે ? 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ