નિવેદન / ધારાસભ્યોને પોતાની સાથે જોડવા BJP કેન્દ્રીય એજન્સી અને ગુનેગારોનો લઇ રહી છે સહારો : શિવસેના

shivsena said bjp is using criminals for support of mla in maharashtra

મહારાષ્ટ્રમાં શિવસેના અને બીજેપી વચ્ચે સત્તા અને મુખ્યમંત્રી પદ માટે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્યસભા સાંસદ સંજય રાઉતે બીજેપી પર ગંભીર આરોપ લગાવ્યો છે. સંજય રાઉતે રવિવારે બીજેપી પર રાજ્યના ધારાસભ્યોને પક્ષમાં કરવા માટે ગૂનેગારોનો ઉપયોગ કરવા અને કેન્દ્રીય એજન્સીનો દુરપયોગ કરી દબાવવાનો આરોપ લગાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ